યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$4000 \text{ } \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરતા દ્રશ્યક્ષેત્રમાં $10$ શલાકાઓ મળે છે. જો આપણે $5000 \text{ } \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરીએ,તો તે જ દ્રશ્યક્ષેત્રમાં મળતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $8$
  • B
    $10$
  • C
    $40$
  • D
    $50$

Explore More

Similar Questions

$650 \ nm$ અને $550 \ nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ $2 \ mm$ ના અંતરે રહેલી યંગની બે સ્લિટ પર આપાત થાય છે,જેથી સ્લિટથી $1.2 \ m$ દૂર રહેલા પડદા પર વ્યતિકરણ ભાત રચાય છે. મધ્યસ્થ અધિકતમથી તે બિંદુનું લઘુત્તમ અંતર,જ્યાં બંને તરંગલંબાઈની પ્રકાશિત શલાકાઓ સંપાત થાય છે,તે . . . . . . $\times 10^{-5} \ m$ છે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$\lambda = 5890 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરતા શલાકાની કોણીય પહોળાઈ $0.20^\circ$ છે. જો કોણીય પહોળાઈ $10\%$ વધારવી હોય,તો તરંગલંબાઈમાં .......... $\mathring{A}$ નો વધારો કરવો પડે.

Difficult
View Solution

$600 \; nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને કરવામાં આવતા બે-સ્લિટના પ્રયોગમાં,દૂરના પડદા પર રચાતી ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.1^{\circ}$ છે. બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ $0.2 \text{ mm}$ ના અંતરે છે અને પડદો $2.0 \text{ m}$ દૂર રાખવામાં આવ્યો છે। મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર $1.5 \text{ cm}$ માપવામાં આવે છે। પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ નક્કી કરો।

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરીને સ્લિટ્સથી અમુક અંતરે રાખેલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ્સ તરફ $5 \times 10^{-2} \, m$ ખસેડવામાં આવે,તો શલાકાની પહોળાઈમાં $3 \times 10^{-5} \, m$ નો ફેરફાર થાય છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર $10^{-3} \, m$ હોય,તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo