ક્યા બીજમાં ક્યારેક પ્રદેહ અવશેષ તરીકે રહી ગયો હોય છે જેને બીજદેહશેષ કહે છે?
વટાણા
કઠોળ
મકાઈ
બીટ
નીચેનામાંથી કેટલા ફળોના નિર્માણમાં બીજાવરણ ઉપરાંત અન્ય પુષ્પીય ભાગ પણ સંકળાયેલ છે?
વટાણા, કાજુ,કેરી, સ્ટ્રોબેરી, નારંગી, સફરજન
ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?
અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?
અભ્રુણપોષી બીજ એટલે .........
બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.