ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?

  • [NEET 2015]
  • A

    એપીબ્લાસ્ટ (બાહ્યગર્ભસ્તર)

  • B

    વરુથિકા

  • C

    ભૃણમૂળચોલ

  • D

    ભૂણાઝચોલ

Similar Questions

કઈ વનસ્પતિના દરેક ફળમાં હજારો નાના બીજ હોય છે?

આલ્બ્યુમીન યુકત બીજ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.

બીજની અગત્યતા જણાવો.

નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો, એ આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખો.

કઈ વનસ્પતિના બીજ લગભગ $10,000$ વર્ષોની સુષુપ્તતા પછી અંકુરીત થયા?