બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.
ફલાવરણ
બાહૃ ફલાવરણ
અંડકોનું અંડકાવરણ
પ્રદેહ
તફાવત આપો : કૂટફળ અને સત્યફળ
જે ફળનો વિકાસ માત્ર બીજાશયમાંથી થાય છે તેને શું કહે છે?
અભ્રુણપોષી બીજ એટલે .........
ઘઉંનો દાણો શું છે?
કઈ વનસ્પતિના દરેક ફળમાં હજારો નાના બીજ હોય છે?