નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે કાર્ય કરે છે?

  • A
    $2KI + H_2O_2 \to 2KOH + I_2$
  • B
    $2FeSO_4 + H_2SO_4 + H_2O_2 \longrightarrow Fe_2(SO_4)_3 + 2H_2O$
  • C
    $H_2SO_3 + H_2O_2 \longrightarrow H_2SO_4 + H_2O$
  • D
    $Ag_2O + H_2O_2 \longrightarrow 2Ag + H_2O + O_2$

Explore More

Similar Questions

$\sum_{k=1}^{\infty} \frac{1}{k!}\left(\sum_{n=1}^k 2^{n-1}\right)$ ની કિંમત શોધો.

સ્થિર સ્થિતિમાંથી શરૂ થતા કણનો વેગ નીચેના કોષ્ટક દ્વારા આપવામાં આવ્યો છે. ટ્રેપેઝોઇડલ (Trapezoidal) નિયમનો ઉપયોગ કરીને $10 \ s$ માં કણ દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર (મીટરમાં) કેટલું હશે?
$t$ (સેકન્ડમાં)$0$$2$$4$$6$$8$$10$
$v$ (m/s માં)$0$$12$$16$$20$$35$$60$

પરવલય $y^2+8x-2y+17=0$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

હવામાં બે સ્વરની તરંગલંબાઈ $\frac{36}{195} ~m$ અને $\frac{36}{193} ~m$ છે. દરેક સ્વર અલગથી નિશ્ચિત આવૃત્તિવાળા ત્રીજા સ્વર સાથે પ્રતિ સેકન્ડ $10$ બીટ્સ ઉત્પન્ન કરે છે. હવામાં ધ્વનિનો વેગ $m/s$ માં કેટલો હશે?

$100\%$ કાર્યક્ષમ ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી ગૂંચળામાં $100$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $25$ આંટા છે. જો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ $4\, A$ હોય,તો પ્રાયમરી ગૂંચળામાં પ્રવાહ.....$A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo