$100\%$ કાર્યક્ષમ ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી ગૂંચળામાં $100$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $25$ આંટા છે. જો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ $4\, A$ હોય,તો પ્રાયમરી ગૂંચળામાં પ્રવાહ.....$A$ હશે.

  • A
    $1$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ગરગડી અને સ્પ્રિંગ દળરહિત છે અને દરેક જગ્યાએ ઘર્ષણ ગેરહાજર છે. જ્યારે $2\, kg$ નો બ્લોક જમીન સાથેનો સંપર્ક છોડે ત્યારે $5\, kg$ ના બ્લોકની ઝડપ કેટલી હશે? (સ્પ્રિંગનો બળ અચળાંક $K = 40\, N/m$ અને $g = 10\, m/s^2$ લો)

$n = 38808$ ના ભાજકોની સંખ્યા ($1$ અને $n$ સિવાય) કેટલી છે?

$KMnO_4$ બેઝિક માધ્યમમાં $KI$ સાથે પ્રક્રિયા કરીને $I_2$ અને $MnO_2$ બનાવે છે. જ્યારે $250 \ mL$ $0.1 \ M$ $KI$ દ્રાવણને $250 \ mL$ $0.02 \ M$ $KMnO_4$ સાથે બેઝિક માધ્યમમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે બનતા $I_2$ ના મોલની સંખ્યા કેટલી હશે?

એક થેલીમાં $6$ સફેદ અને $4$ કાળા દડા છે. યાદચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. તો બંને દડા સમાન રંગના હોય તેની સંભાવના કેટલી?

અનાવૃત બીજધારી (Gymnosperms) માં જલવાહક પેશીના મુખ્ય જલવાહક ઘટકો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo