નીચેનામાંથી ક્યાં ડિસઓર્ડરમાં એક પ્રોટીન કે જે રુધીર ગંઠાવા માટે જવાબદાર પ્રોટીનના કેફેડનો એક ભાગ છે તેને અસર થાય છે?

  • A

    થેલેસેમિઆ

  • B

    સિક્લ સેલ એનિમિયા

  • C

    હીમોફીલીયા

  • D

    ફીનાઈલ કીટોનુરિયા

Similar Questions

સિક્લ સેલ એનિમિયા હિમોગ્લોબિનની $........$ ગ્લોબિન શૃંખલાના ગુલ્ટામિક એસિડના વેલિન દ્વારા $........$ થી થાય છે .

ડ્રોસોફીલામાં બ્રિજીસ દ્વારા આપવામાં આવેલ લીંગ નીશ્ચયન અનુસાર $\frac{X}{A}$નુ કયુ પ્રમાણ એ સુપર વંધ્ય માદા દર્શાવે છે.

$F_1$ માખી $+a/+b$ ની કસોટી સંકરણ નીચે આપેલી સંતતિ ઉત્પન્ન કરે છે.

$++/ab = 9$

$ab/ab = 9$

$+b/ab = 41$

$a+/ab = 41$ સંકલિત જનીન વચ્ચેનું અંતર કેટલું હશે?

$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?

કયો બેઇઝ સ્વયંસ્ફરિત પૉઇન્ટ મ્યુટેશન માટે જવાબદાર છે? .

  • [AIPMT 1998]