નીચેનામાંથી ક્યા લક્ષણમાં એકદળી મૂળ એ દ્વિદળી મૂળથી અલગ પડે છે?

  • A

    અરિય વાહિપુલ

  • B

    મોટી મજ્જા

  • C

    જલવાહક અને અન્નવાહક વચ્ચે સંયોજી પેશી 

  • D

    એક સ્તરીય અધિસ્તર

Similar Questions

દ્વિદળી મૂળમાં પરિચક્ર ..........નો ઉદ્દભવ કરે છે.

 એકદળી મૂળમાં વાહિયુલોની ગોઠવણી કેવી હોય છે? 

એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચના વર્ણવો.

દ્વિદળી મુળની સરખામણીમાં એકદળી મુળમાં વાહિપુલ

સૂર્યમુખીના મૂળની આંતરિક રચના વર્ણવો.