તફાવત આપો : ડાઉન્સ સિન્ડ્રોમ અને ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ
ડાઉન્સ સિન્ડ્રોમ | ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ |
$(1)$ તે દૈહિક રંગસૂત્રોની અનિયમિતતા છે. | $(1)$ તે લિંગી રંગસૂત્રોની અનિયમિતતા છે. |
$(2)$ તેમાં $21$મા જોડની અનિયમિતતા જોવા મળે છે. | $(2)$ તે લિંગી રંગસૂત્ર $23$મી જોડની અનિયમિતતા દર્શાવે છે. |
$(3)$ તે $21$મી જોડની ટ્રાયસોમી ધરાવે છે. | $(3)$ તે $23$મી જોડના ટ્રાયસોમી ધરાવે છે. |
$(4)$ સ્ત્રી$/$પુરુષ બંનેમાં જોવા મળે છે. | $(4)$ ફક્ત નરમાં જોવા મળતી અનિયમિતતા છે. |
બીટા થેલેસેમિયાનું પરીક્ષણ લગ્નગ્રંથિથી જોડાતાં પહેલાં કરવું જોઈએ.
ગાયનેકોમાટીઆ લક્ષણ નીચેનામાંથી ક્યાં ડિસઓર્ડરથી પિડીત વ્યક્તિમાં જોવા મળે છે?
અસામાન્ય સ્થિતિમાં માનવની સ્તનગ્રંથિએ માદા જેવી બને તેને શું કહેવાય ?
$47$ રંગસૂત્રો ધરાવતી નર વ્યક્તિમાં $X$ રંગસૂત્રના ઉમેરાવાને કારણે જે સ્થિતિ સહન કરે છે તેને કહે છે.
સાચો ઉત્તર પસંદ કરો.
$(i)$ સીકલ સેલ એનીમિયાનું નિયંત્રણ $3$ જોડ જનીનથી થાય છે.
$(ii)$ ટ્રાયોસોમી એ રંગસૂત્રીય ખામી છે.
$(iii)$ ટર્નર્સ સીન્ડ્રોમ ધરાવતો વ્યક્તિમાં $47$ રંગસૂત્રો ધરાવે છે.