ઇનવિટ્રો ટેમ્પલેટ આધારિત $RNA$ સંશ્લેષણ શેનું લક્ષણ છે?

  • A

    $RNA$ પોલિમરેઝ

  • B

    રિવર્ઝ ટ્રાન્સક્રિટેઝ 

  • C

    ઓકોઆ ઉત્સુચક

  • D

    $DNA$ પોલિમરેઝ

Similar Questions

સૌ પ્રથમ $DNA$ ફિગર પ્રિન્ટીંગ પદ્ધતી કોણે વિકસાવી ?

$DNA$ ની બે શંખલામાંથી એક પ્રત્યાંકન માટે જનીનીક માહિતી ધરાવે છે. તેને શું કહે છે?

પોલીઝોમ શેના દ્વારા બને છે?

$DNA$ શૃંખલામાં એકાઝાકી ટુકડાની વૃદ્ધિ .....છે.

પ્રારંભિક સંકેત કયો છે ?