$DNA$ શૃંખલામાં એકાઝાકી ટુકડાની વૃદ્ધિ .....છે.
પ્રત્યાંકનને પરિણામે
$3'$ - થી $5'$ દિશામાં પોલિમરાઈઝ અને સ્વયંજનન ચીપીયાની રચના
$DNA$ સ્વયંજનનની પ્રકૃતિ અર્ધસંરક્ષણ સાબિત કરે છે.
$5'$ - to - $3'$ દિશામાં પોલિમરાઈઝેશન થાય છે અને $3'$ - થી $5'$ $DNA$ સ્વયંજનન વર્ણન કરે છે.
એક જનીન એક ઉત્સેચ્ક પ્રકલ્પના કોના દ્વારા રજુ થઈ ?
નીચેનામાંથી કયો ઉત્સેક $DNA$ નાં મલ્ટિપ્લીકેશન (બહુગુણન) માં વપરાય છે?
પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન વગેરે શું છે ?
$hnRNA$ પુખ્ત થઈને કયો $RNA$ બને છે ?
સપ્લીસીઓઝોમ્સ ............. કોષમાં જોવા મળતા નથી.