પ્રારંભિક સંકેત કયો છે ?
$UUG$
$AUG$
$UAC$
$GAC$
પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?
ન્યુક્લેઇન શબ્દ કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ છે ?
આપણે લેક ઓપેરોન કહીએ છીએ એમાં લેક શું નિર્દેશિત કરે છે?
હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?
એમિનો એસિડના સંકેતોમાં શક્ય વૈકલ્પિક બેઈઝ સંખ્યા …… છે.