ત્રિકોણ $ABC$ અને $PQR$ માં,$AB = AC$,$\angle C = \angle P$ અને $\angle B = \angle Q$ છે. તો આ બે ત્રિકોણ

  • A
    એકરૂપ છે પણ સમદ્વિબાજુ નથી
  • B
    એકરૂપ પણ નથી અને સમદ્વિબાજુ પણ નથી
  • C
    સમદ્વિબાજુ છે પણ એકરૂપ નથી
  • D
    સમદ્વિબાજુ અને એકરૂપ છે

Explore More

Similar Questions

$\triangle PQR$ માં,$\angle R = \angle P$,$QR = 4 \, cm$ અને $PR = 5 \, cm$ છે. તો $PQ$ ની લંબાઈ ($\text{cm}$ માં) કેટલી થાય?

$O$ એ ચોરસ $ABCD$ ના અંદરના ભાગમાં આવેલું એક બિંદુ છે જેથી $\triangle OAB$ એ સમબાજુ ત્રિકોણ છે. સાબિત કરો કે $\triangle OCD$ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે.

Difficult
View Solution

રેખાખંડો $AB$ અને $CD$ એકબીજાને $P$ બિંદુએ દુભાગે છે. જો $PA = PD$ અને $PB = PC$ હોય,તો સાબિત કરો કે $AC = BD$.

જો $AB = QR$,$BC = PR$ અને $CA = PQ$ હોય,તો

$\Delta PQR$ માં,$PQ = PR$ છે. જો $\angle Q = 48^{\circ}$ હોય,તો $\angle P$ અને $\angle R$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo