પરમાણુમાં ઇલેક્ટ્રોનના સંક્રમણ દરમિયાન,તેની ગતિઊર્જા $y$ થી બદલાઈને $y/4$ થાય છે. તો $P.E.$ માં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $-\frac{3}{4} \ y$
  • B
    $\frac{3}{4} \ y$
  • C
    $-\frac{3}{8} \ y$
  • D
    $\frac{3}{2} \ y$

Explore More

Similar Questions

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ ફોટોન એ ધન વીજભારિત ન્યુક્લિયર કણ છે
$(b)$ પરમાણુના કદની સરખામણીમાં ન્યુક્લિયસનું કદ ખૂબ જ નાનું હોય છે
$(c)$ ફોટોઈલેક્ટ્રિક અસર અને વિવર્તન પ્રકાશનો કણ સ્વભાવ દર્શાવે છે
$(d)$ પ્લાન્ક અચળાંકનું પરિમાણ કોણીય વેગમાન જેટલું જ હોય છે
સાચા વિધાન/વિધાનો કયા છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંક્રમણમાં એક ક્વોન્ટમ ઊર્જાનું ઉત્સર્જન થાય છે?

આપેલા નિયમોને યોગ્ય વિધાનો સાથે જોડો:
નિયમો વિધાનો
$(1)$ હુન્ડનો નિયમ $(A)$ પરમાણુના કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સમાન હોતા નથી.
$(2)$ આઉફબાઉ સિદ્ધાંત $(B)$ અર્ધ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયિતા ધરાવે છે.
$(3)$ પૌઉલીનો નિષેધ સિદ્ધાંત $(C)$ દરેક સમાન ઊર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ એકાકી રહેવાનું પસંદ કરે છે.
$(4)$ હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત $(D)$ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એકી સાથે ચોક્કસપણે નક્કી કરી શકાતું નથી.
$(E)$ પરમાણુઓની ભૂમિ અવસ્થામાં રહેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ચઢતી શક્તિના ક્રમમાં ભરાય છે.

$H$ પરમાણુમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન માટે તરંગલંબાઇ $3.3 \times 10^{-10} \ m$ હોય,તો તેના ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન દ્વારા શોષાયેલી ઊર્જા,પરમાણુમાંથી બહાર નીકળવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જાની સરખામણીમાં $.......$ ગણી છે. (નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે $: h = 6.626 \times 10^{-34} \ Js$,ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \ kg$ ]

$H^{-}$ પરમાણુની $3^{rd}$ કક્ષા અને $He^{+}$ આયનની $2^{nd}$ કક્ષામાં સમયગાળાનો ગુણોત્તર શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo