| નિયમો | વિધાનો |
|---|---|
| $(1)$ હુન્ડનો નિયમ | $(A)$ પરમાણુના કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સમાન હોતા નથી. |
| $(2)$ આઉફબાઉ સિદ્ધાંત | $(B)$ અર્ધ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયિતા ધરાવે છે. |
| $(3)$ પૌઉલીનો નિષેધ સિદ્ધાંત | $(C)$ દરેક સમાન ઊર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ એકાકી રહેવાનું પસંદ કરે છે. |
| $(4)$ હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત | $(D)$ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એકી સાથે ચોક્કસપણે નક્કી કરી શકાતું નથી. |
| $(E)$ પરમાણુઓની ભૂમિ અવસ્થામાં રહેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ચઢતી શક્તિના ક્રમમાં ભરાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo