અલિંગી પ્રજનનની પ્રક્રિયામાં:

  • A
    અર્ધીકરણની પ્રક્રિયાને કારણે મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન થાય છે.
  • B
    સંતતિઓ એકબીજા સાથે જનીનિક રીતે સમાન હોય છે પરંતુ તેમના પિતૃ સાથે નહીં.
  • C
    સાથીની શોધ કરવાની કોઈ જરૂર હોતી નથી.
  • D
    જન્યુઓનું જોડાણ થઈ શકે અથવા ન પણ થઈ શકે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ રચનાને ઓળખો.

ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ક્લોન (પ્રતિકૃતિ)
$2.$ કલિકાસર્જન

વનસ્પતિઓમાં જુવેનાઈલ તબક્કાને શું કહેવામાં આવે છે?

બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપકવતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આ સમયગાળાને .......... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo