ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા  થાય છે.

  • [AIPMT 2009]
  • A

    વિરોહ

  • B

    ભૂસ્તારિકા

  • C

    અધોભૂસ્તારી

  • D

    ભુસ્તારી

Similar Questions

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ કંટક

$(ii)$ આવરિત કંદ 

પિસ્ટીયા અને ઇચૌર્નિઆમાં પ્રકાંડ શેમાં પરિવર્તિત થયેલા હોય છે?

પ્રકાંડ, ચપટાં લીલાં અંગમાં ફેરવાઈને પર્ણનું કાર્ય કરે છે તેને કહે છે.

નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?

  • [NEET 2016]

અસંગત દૂર કરો.