ઇથિલિનનો ઉપયોગ કરીને ઝિગલર પ્રક્રિયા દ્વારા પોલિથીન બનાવવા માટે,યોગ્ય પોલિમરાઇઝેશન માટે જરૂરી તાપમાન કેટલું છે?

  • A
    $10\,^oC$ થી નીચે
  • B
    $10\,^oC$ થી $50\,^oC$
  • C
    $50\,^oC$ થી $80\,^oC$
  • D
    $80\,^oC$ થી $140\,^oC$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સ્ટેપ-ગ્રોથ પોલીમર છે?

સીધી શૃંખલા ધરાવતું પોલીમર શેના દ્વારા બને છે?

સંઘનન પોલિમરાઇઝેશનથી બનતો પોલિમર ..... છે.

જ્યારે હેક્ઝામિથિલીનડાયએમાઈન અને એડિપિક એસિડના સંઘનન નીપજને નાઈટ્રોજનના વાતાવરણમાં લગભગ $4-5$ કલાક માટે $553 \ K \ (280^\circ C)$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

Difficult
View Solution

ટેરિલીન એ કયામાંથી મેળવવામાં આવતું પોલિમર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo