સીધી શૃંખલા ધરાવતું પોલીમર શેના દ્વારા બને છે?

  • A
    $CH_3SiCl_3$ ના જળવિભાજન અને ત્યારબાદ સંઘનન પોલીમરાઈઝેશન દ્વારા
  • B
    $(CH_3)_4Si$ ના જળવિભાજન અને યોગશીલ પોલીમરાઈઝેશન દ્વારા
  • C
    $(CH_3)_2SiCl_2$ ના જળવિભાજન અને ત્યારબાદ સંઘનન પોલીમરાઈઝેશન દ્વારા
  • D
    $(CH_3)_3SiCl$ ના જળવિભાજન અને ત્યારબાદ સંઘનન પોલીમરાઈઝેશન દ્વારા

Explore More

Similar Questions

જ્યારે હેક્ઝામિથિલીનડાયએમાઈન અને એડિપિક એસિડના સંઘનન નીપજને નાઈટ્રોજનના વાતાવરણમાં લગભગ $4-5$ કલાક માટે $553 \ K \ (280^\circ C)$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

Difficult
View Solution

બેકેલાઇટ મેળવવા માટે ફિનોલની પ્રક્રિયા નીચેનામાંથી કોની સાથે કરવામાં આવે છે?

થર્મોસેટિંગ પોલિમરના ઉત્પાદનમાં મિથેનાલ સાથે કયો પદાર્થ વપરાય છે?

નીચેનામાંથી કયા પોલિમરના નિર્માણમાં જળવિભાજન (hydrolysis) પ્રક્રિયાનો સમાવેશ થાય છે?

નીચેનામાંથી કન્ડેન્સેશન હોમોપોલિમર ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo