જ્યારે હેક્ઝામિથિલીનડાયએમાઈન અને એડિપિક એસિડના સંઘનન નીપજને નાઈટ્રોજનના વાતાવરણમાં લગભગ $4-5$ કલાક માટે $553 \ K \ (280^\circ C)$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

  • A
    નાયલોન $66$ નો ઘન પોલીમર
  • B
    નાયલોન $66$ નો પ્રવાહી પોલીમર
  • C
    નાયલોન $66$ નો વાયુરૂપ પોલીમર
  • D
    નાયલોન $6$ નો પ્રવાહી પોલીમર

Explore More

Similar Questions

પોલિપ્રોપિલીન માટે નીચેનામાંથી કયું વર્ણન સાચું છે?

નીચેનામાંથી કયું સંયોજન ટેફલોન (Teflon) બનાવવામાં મોનોમર તરીકે વપરાય છે?

$PVC$ એ વિનાઇલ ક્લોરાઇડમાંથી કઈ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

નીચે આપેલી પ્રક્રિયામાં નીપજ શોધો:
$HO-CH_2-CH_2-OH + C_6H_4(COOH)_2 \xrightarrow{\text{Polymerisation}} ?$

નીચેના પૈકી કયો તબક્કા વૃદ્ધિ (step-growth) પોલિમર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo