હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં,ધારો કે $E_1$ અને $E_2$ એ અનુક્રમે $n=2 \rightarrow n=1$ અને $n=3 \rightarrow n=2$ સંક્રમણ માટેની ઊર્જા છે. ગુણોત્તર $E_2 / E_1$ કેટલો થાય?

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{3}{2}$
  • C
    $\frac{2}{9}$
  • D
    $\frac{5}{27}$

Explore More

Similar Questions

કઈ હકીકત સૂચવે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ હોય છે?

જ્યારે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન જેવા પરમાણુ/આયનમાં ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં સંક્રમણ કરે છે ત્યારે:

એક સ્થિર હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પાંચમી ઉર્જા સપાટીથી ભૂમિ સપાટી (ground level) પર સંક્રમણ કરે છે. ફોટોન ઉત્સર્જનના પરિણામે પરમાણુ દ્વારા પ્રાપ્ત થયેલો વેગ કેટલો હશે? ($m$ એ પરમાણુનું દળ છે,$R$ એ રિડબર્ગ અચળાંક છે અને $h$ એ પ્લાન્કનો અચળાંક છે).

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $(n+1)^{\text{th}}$ સ્તરથી $n^{\text{th}}$ સ્તરમાં સંક્રમણ કરે છે. જો $n >> 1$ હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કોના પ્રમાણમાં હશે?

હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo