નીચે આપેલ આકૃતિમાં રિટ્રોવાઇરસની યજમાનમાં થતી સ્વયંજનનની પ્રક્રિયા દર્શાવેલ છે. નીચે આપેલા સવાલોના જવાબ આપો.

$(a)$ આકૃતિમાં આપેલ $(A)$ અને $(B)$ ઓળખો.

$(b)$ શા માટે આ વાઇરસને રિટ્રોવાઇરસ કહે છે ?

$(c)$ શું યજમાન કોષ વાઇરસના સ્વયંજનન અને મુક્ત થવા સુધી ટકી રહે છે ?

970-80

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(b)$ તે રિટ્રોવાઇરસ (retrovirus) સમૂહનો વાઈરસ છે, જે આવરણથી રક્ષિત $RNA$ જનીન દ્રવ્ય ધરાવે છે. વાઇરસનું $RNA$ જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાઇરલ $DNA$ માં સ્વયંજનન પામે છે. આ વાઇરલ $DNA$ યજમાન કોષના $DNA$ માં દાખલ થાય છે 

$(c)$યજમાન કોષમાંથી સીધા જ વાઇરસના અણુઓ પેદા કરે છે.

Similar Questions

$LSD$ શામાંથી મેળવવામાં આવે છે?

જાતિય સંક્રમિત રોગોનો સમાવેશ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.

  • [NEET 2020]

એલર્જી સાથે સંકળાયેલ છે?

નીચે આપેલી સારવાર માટે દવાઓમાંથી કેટલી દવાઓ $AIDS$ જેવા રોગને વધુ ફેલાતો અટકાવવા વાપરી શકાય?
Stavudine, chloramphanicol, streptomycetin, zidavudine, Raltegravir, Azethromycetin, Ritonavir, penicilin

રોગપ્રતિકારકતા માટે કોણ ભૌતિક અંતરાય તૈયાર કરે છે.