નીચે આપેલી સારવાર માટે દવાઓમાંથી કેટલી દવાઓ $AIDS$ જેવા રોગને વધુ ફેલાતો અટકાવવા વાપરી શકાય?
Stavudine, chloramphanicol, streptomycetin, zidavudine, Raltegravir, Azethromycetin, Ritonavir, penicilin
$8$
$4$
$6$
$3$
$T-$ લસીકાકણમાં અક્ષર $T$ $....$ સૂચીત કરે છે.
રૂધિરનું કેન્સર કયું છે?
ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
સાઇઝોગોની એટલે શું ?
$AIDS$ કોના કારણે થાય છે?