આપેલ આકૃતિમાં,$XP = XS$,$XQ = XR$ અને $\angle PXR = \angle SXQ$ છે. સાબિત કરો કે $PQ = SR$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે: $\angle PXR = \angle SXQ$
બંને બાજુથી $\angle QXR$ બાદ કરતાં:
$\angle PXR - \angle QXR = \angle SXQ - \angle QXR$
$\therefore \angle PXQ = \angle SXR \quad \dots(1)$
હવે,$\Delta XPQ$ અને $\Delta XSR$ માં:
$XP = XS$ (આપેલ છે)
$XQ = XR$ (આપેલ છે)
$\angle PXQ = \angle SXR$ [$(1)$ પરથી]
$\therefore \Delta XPQ \cong \Delta XSR$ ($SAS$ એકરૂપતાની શરત મુજબ)
$\therefore PQ = SR$ ($CPCT$ મુજબ)

Explore More

Similar Questions

સાબિત કરો કે ચતુષ્કોણ $ABCD$ માં,$AB + BC + CD + DA > AC + BD$.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,$PN$ અને $QM$ બંને રેખાખંડ $PQ$ ને લંબ છે. વળી,$X$ એ $PQ$ અને $MN$ બંનેનું મધ્યબિંદુ છે. સાબિત કરો કે $\triangle PNX \cong \triangle QMX$.

$ABC$ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં $AC = BC$ છે. $AD$ અને $BE$ એ અનુક્રમે બાજુઓ $BC$ અને $AC$ પરના બે વેધ છે. સાબિત કરો કે $AE = BD$.

$\Delta PQR$ માં,$PQ = PR$,$\angle P = x + 10^{\circ}$ અને $\angle Q = 4x - 5^{\circ}$ હોય,તો $\Delta PQR$ ના દરેક ખૂણા શોધો.

$\Delta ABC$ માં,$AB = AC$ અને $\angle C = 75^{\circ}$ હોય,તો $\angle B$ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo