નીચેની આકૃતિમાં, બિંદુ $P$ થી બિંદુ $A, B$ અને $C$ સુધી બિંદુવત વિદ્યુતભારને લઈ જવા માટે કરવામાં આવેલ કાર્ય અનુક્રમે $W_A, W_B$ અને $W_C$ છે. જો નજીકમાં કોઈ વિદ્યુતભાર ન હોય, તો:

  • A
    $W_A = W_B = W_C \ne 0$
  • B
    $W_A = W_B = W_C = 0$
  • C
    $W_A > W_B > W_C$
  • D
    $W_A < W_B < W_C$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત નક્કર ગોળાનું સપાટી પરનું સ્થિતિમાન $V_0$ ($\infty$ ની સાપેક્ષમાં માપેલ) છે. આ ગોળા માટે $\frac{3V_0}{2}, \frac{5V_0}{4}, \frac{3V_0}{4}$ અને $\frac{V_0}{4}$ સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન સપાટીઓની ત્રિજ્યા અનુક્રમે $R_1, R_2, R_3$ અને $R_4$ છે. તો:

બે બિંદુવત વિદ્યુતભારો $4q$ અને $-q$ ને $x$-અક્ષ પર અનુક્રમે $x = -d/2$ અને $x = d/2$ પર સ્થિર રાખવામાં આવ્યા છે. જો ત્રીજા બિંદુવત વિદ્યુતભાર $q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધવર્તુળાકાર માર્ગે ઉગમબિંદુથી $x = d$ સુધી લઈ જવામાં આવે,તો વિદ્યુતભારની સ્થિતિઊર્જા:

$10^{-3} \mu C$ નો વિદ્યુતભાર $x-y$ સમતલના ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે. $(\sqrt{2} m, \sqrt{2} m)$ અને $(2 m, 0 m)$ પર આવેલા બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

આઠ સમાન વિદ્યુતભારિત ટીપાઓ ભેગા થઈને એક મોટા ટીપાની રચના કરે છે. જો દરેક ટીપાનું સ્થિતિમાન $10 \ V$ હોય,તો મોટા ટીપાનું સ્થિતિમાન ........ $V$ થશે?

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થાય છે. તેની ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo