આકૃતિમાં,$\stackrel{\leftrightarrow}{ AB }$,$\stackrel{\leftrightarrow}{ AC }$ અને $\stackrel{\leftrightarrow}{ PQ }$ એ $\odot( O , r)$ ને સ્પર્શકો છે. જો $\Delta APQ$ ની પરિમિતિ $16$ હોય,તો $AB = \ldots$

  • A
    $2$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

જો બે વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શતા હોય,તો તેમને $\ldots \ldots \ldots \ldots$ સામાન્ય સ્પર્શકો દોરી શકાય છે.

એક વર્તુળ $\square ABCD$ ની ચારેય બાજુઓને સ્પર્શે છે. જો $AB = 5, BC = 8$ અને $CD = 6$ હોય,તો $AD = .......$

Difficult
View Solution

બિંદુ $P$ માંથી $\odot(O, 5)$ ની બહાર દોરેલા સ્પર્શકો વર્તુળને $A$ અને $B$ માં સ્પર્શે છે. જો $PA = 8$ હોય,તો $PB = \ldots$

$\Delta ABC$ માં,જો $AB = 7, BC = 24, AC = 25$ હોય,તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળનો વ્યાસ ............ છે.

$\odot(O, 34)$ ની જીવા $\odot(O, 16)$ ને સ્પર્શે છે. જીવાની લંબાઈ ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo