ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં, જો આપાત પ્રકાશની આવૃત્તિ $v_1$ હોય, તો ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $(K.E.)$ $K_0$ છે. જો પ્રકાશની આવૃત્તિ $v_2$ હોય, તો ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $2K_0$ થાય છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $v_2 = 2v_1$
  • B
    $v_2 > 2v_1$
  • C
    $v_2 < 2v_1$
  • D
    $v_2 = v_1$

Explore More

Similar Questions

ધાતુની સપાટી (જેનું કાર્ય વિધેય $1.65 \ eV$ છે) માંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી પ્રકાશની લઘુત્તમ આવૃત્તિ કેટલી હશે?

ફોટો ઇલેક્ટ્રિક અસર માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત વિકિરણની આવૃત્તિ વચ્ચેના આલેખનો ઢાળ . . . . . . હોય છે.

જ્યારે પ્રકાશ સંવેદી સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે સપાટી પરથી ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા શેના પર આધાર રાખતી નથી?

એક ચોક્કસ પ્રયોગમાં ફોટોઈલેક્ટ્રિક કટ-ઓફ વોલ્ટેજ $1.5 \ V$ છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

જ્યારે $hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમની પ્લેટ (કાર્ય વિધેય $E_0$) પર આપાત થાય છે,ત્યારે મહત્તમ ગતિ ઊર્જા $K$ ધરાવતા ફોટો-ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે $2hv$ ઊર્જાનો ફોટોન તે જ એલ્યુમિનિયમની પ્લેટ પર આપાત થાય ત્યારે ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo