આપેલ આકૃતિમાં $\overline{ AB }$ અને $\overline{ CD }$ એ છે $\odot( O , 7$ સેમી)ના પરસ્પર લંબ હોય તેવા વ્યાસ છે. $\overline{ OD }$ વ્યાસવાળું એક વર્તુળ $\odot( O , 7$ સેમી)માં દોરેલ છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$78.2$
$66.5$
$64.5$
$59.3$
વર્તુળનું ક્ષેત્રફળ $200\, cm ^{2}$ છે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.
આકૃતિમાં, $ABCD$ સમલંબ ચતુષ્કોણ છે. $AB || DC$ છે. $AB = 18$ સેમી, $DC = 32$ સેમી અને $AB$ અને $DC,$ વચ્ચેનું અંતર $= \,14$ સેમી. જો $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણીને $7$ સેમી સમાન ત્રિજ્યાનાં ચાપ દોરેલાં હોય, તો આકૃતિમાં દર્શાવેલા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)
$6$ સેમી બાજુના ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ..........(સેમી$^2$ માં)
$20$ મી બાજુવાળા ઘાસથી આચ્છાદિત ચોરસના કોઈ એક $6$ મી લંબાઈના દોરડાથી એક વાછરડું બાંધેલું છે. જો દોરડાની લંબાઈ $5.5$ મી વધારવામાં આવે, તો વાછરડું ચરી શકે તેટલું વધારાનું ક્ષેત્રફળ શોધો. (મી$^{2}$ માં)
એક વર્તુળનું ક્ષેત્રફળ $346.5$ સેમી$^2$ છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)