$EM$ તરંગમાં,કોઈપણ સ્થાને ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $H_0$ અને વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર $E_0$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $H_0 = E_0$
  • B
    $H_0 = \frac{E_0}{c}$
  • C
    $H_0 = E_0 \sqrt{\frac{\mu_0}{\varepsilon_0}}$
  • D
    $H_0 = E_0 \sqrt{\frac{\varepsilon_0}{\mu_0}}$

Explore More

Similar Questions

$x$-દિશામાં પ્રસરતા અને $10 \,mm$ તરંગલંબાઈ તથા $y$-દિશામાં $60 \,Vm^{-1}$ મહત્તમ વિદ્યુતક્ષેત્ર ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ (જ્યાં,$c=$ પ્રકાશની ઝડપ) કયું છે?

$E_0$ અને $B_0$ કંપવિસ્તાર ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ સપાટી પર આપાત થાય છે. જો $t$ સમયમાં સપાટીને સ્થાનાંતરિત કુલ ઉર્જા $U$ હોય,તો સંપૂર્ણ શોષણ માટે સપાટીને મળતું કુલ વેગમાન કેટલું હશે?

શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગને $E = E_0 \sin(kx - \omega t)$ સમીકરણ વડે રજૂ કરી શકાય છે. નીચેનામાંથી કઈ રાશિ તરંગની તરંગલંબાઈથી સ્વતંત્ર છે?

એકમ કદના સમઘનમાં $10^{15} \text{ Hz}$ આવૃત્તિ ધરાવતા $35 \times 10^7$ ફોટોન છે. જો તમામ ફોટોનની ઉર્જાને તે જ કદમાં રહેલા વિદ્યુતચુંબકીય તરંગોની સરેરાશ ઉર્જા તરીકે જોવામાં આવે,તો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $\alpha \times 10^{-9} \text{ T}$ છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી $\mu_0 = 4\pi \times 10^{-7} \text{ Tm/A}$,પ્લાન્કનો અચળાંક $h = 6 \times 10^{-34} \text{ Js}$ અને $\pi = \frac{22}{7}$ લેતા,$\alpha$ નું મૂલ્ય $.....$ છે.

મુક્ત અવકાશની પરમિટિવિટી $(\epsilon_0)$, મુક્ત અવકાશની પરમીબિલિટી $(\mu_0)$ અને પ્રકાશની ઝડપ $(c)$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo