ટેઇલિંગમાં, એડિનાયલેટ અણુઓ $3'$ છેડા ઉપર ઉમેરવામાં આવે છે.
ગ્વાનાઈલ ટ્રાન્સફરેઝની મદદથી
ટેમ્પલેટ મુક્ત રીતે
મિથાઈલ ટ્રાન્સફરેઝની મદદથી
ઈ.કોલાઈનાં $hn-RNA$ નું
બંધારણીય જનીનના $5'$ છેડા પ્રતિપ્રવાહ અને $3'$ છેડા (અનુપ્રવાહ) તરફ આવેલા ભાગ અનુક્રમે.......
$RNA$ ની Splicing એટલે.........
રિબોઝોમ નામની અંગિકાઓમાં જોવા મળતો $RNA :$
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ સ્પિલસિંગ | $(1)$ માત્ર એકઝોન્સ ધરાવે |
$(b)$ કેપિંગ | $(2)$ એડિનાઈલેટેડ સમુહ ઉમેરવાની પ્રક્રિયા |
$(c)$ ટેઈલીંગ | $(3)$ ઈન્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા |
$(d)\, mRNA$ | $(4)$ મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાયફોસ્ફેટ જોડાવાની પ્રક્રિયા |
વિભાજીત જનીન (split gene) શેમા જોવા મળે છે ?