નીચેનામાંથી કયા $RNA$ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?

  • [NEET 2021]
  • A

    $\mathrm{mRNA}$

  • B

    $tRNA$

  • C

    $\mathrm{rRNA}$

  • D

    $siRNA$

Similar Questions

નીચે આપેલી વ્યાખ્યા આપો :

$1.$  સમાપન સંકેત

$2.$ સિસ્ટ્રોન

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે મુખ્યત્વે કયો ઉત્સેચકો જરૂરી છે ?

ટેમ્પલેટ ($DNA$ અથવા $RNA$)ની રાસાયણિક પ્રકૃતિ અને તેમાંથી ($DNA$ અથવા $RNA$) સંશ્લેષિત ન્યુક્લિઈક ઍસિડની પ્રકૃતિના આધારે ન્યુક્લિક ઍસિડ પોલિમરેઝના વિવિધ પ્રકારની યાદી બનાવો.

$RNA$ પોલિમરેઝ કઈ દિશામાં પોલિમરાઈઝેશન (બહુલીકરણ) કરે છે ?

સિસ્ટ્રોન શેમા હાજર હોય છે ?