$Asteraceae$ કુળની કેટલીક જાતિઓમાં ફલન વગર બીજ ઉત્પન્ન થાય છે. તેને શું કહેવાય છે?

  • A
    અસંયોગીજનન (apomixis)
  • B
    ઉભયસંયોગીજનન (amphimixis)
  • C
    અફલિત ફળ વિકાસ (parthenocarpy)
  • D
    અંકુરણ (vivipary)

Explore More

Similar Questions

એપોમિક્સિસ (અસંયોગીજનન) એ શેનો વિકાસ છે?

જો વૈજ્ઞાનિકો પાકની સંકર જાતોમાં એપોમિક્ટિક જનીન દાખલ કરવામાં સફળ થાય,તો નીચેનામાંથી શું અપેક્ષા રાખી શકાય?

$Citrus$ (લીંબુ વર્ગ) માં અસંગત જનીનીક ભ્રૂણ (adventive embryony) શેમાંથી નિર્માણ પામે છે?

ખોટું વિધાન ઓળખો.

$Taraxacum$ માં,અફલિત (unreduced) ભ્રૂણપુટ . . . . . . માંથી ઉદ્ભવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo