જ્યારે $RR$ (લાલ) $Antirrhinum$ નું $WW$ (સફેદ) સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે $F_1$ સંતતિ $RW$ (ગુલાબી) મળે છે. આ શેનું ઉદાહરણ છે?

  • A
    પ્રભાવી-પ્રચ્છન્ન
  • B
    અપૂર્ણ પ્રભુતા
  • C
    સંકરણ
  • D
    પૂરક જનીન

Explore More

Similar Questions

$RR$ (લાલ) નું $rr$ (સફેદ) સાથે સંકરણ કરવામાં આવે છે. બધી જ $Rr$ સંતતિ ગુલાબી રંગની ઉત્પન્ન થાય છે. આ દર્શાવે છે કે જનીન ....... છે.

$F_1$ સંકર એ બે પિતૃઓ વચ્ચેની મધ્યવર્તી સ્થિતિ ધરાવે છે. આ ઘટનાને શું કહેવાય છે?

આપેલ પ્રયોગ શું દર્શાવે છે?

અપૂર્ણ પ્રભુતા (incomplete dominance) માટે જનીન પ્રકારનું પ્રમાણ (genotype ratio) શું છે?

મેન્ડલનાં સંકરણમાં $F_2$ પેઢીમાં જનીન પ્રકાર (genotypic) અને સ્વરૂપ પ્રકાર (phenotypic) નો ગુણોત્તર એકસમાન છે. $1:2:1$ ગુણોત્તર શાનો કિસ્સો દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo