લંબચોરસ $ABCD$ માં,$AC = 25$ અને $CD = 7$ છે. તો,લંબચોરસની પરિમિતિ શોધો........

  • A
    $64$
  • B
    $62$
  • C
    $49$
  • D
    $56$

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle Q$ અને $\angle B \cong \angle R$ છે. તો તેમની વચ્ચેની કઈ સંગતતા સમરૂપતા છે?

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$\overline{AC} \cap \overline{BD} = \{O\}$ છે. તો $\Delta OAB$ નું ક્ષેત્રફળ $= \ldots \ldots \ldots \ldots \times \square ABCD$ નું ક્ષેત્રફળ.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$M$ એ $AB$ પર અને $N$ એ $AC$ પર એવી રીતે છે કે જેથી $\overline{MN} \parallel \overline{BC}$ થાય. જો $AM = 6$,$MB = 9$,અને $AN = 8$ હોય,તો $AC$ શોધો.

ચતુષ્કોણ $\square ABCD$ માં,$P \in \overline{AB}$,$Q \in \overline{BC}$,$R \in \overline{CD}$ અને $S \in \overline{AD}$ એવી રીતે છે કે જેથી $\frac{AP}{AB} = \frac{CQ}{BC} = \frac{CR}{CD} = \frac{AS}{AD} = \frac{1}{3}$ થાય. સાબિત કરો કે $\square PQRS$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QD}$ એ વેધ છે. તો,$\angle PQD \cong \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo