સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$\overline{AC} \cap \overline{BD} = \{O\}$ છે. તો $\Delta OAB$ નું ક્ષેત્રફળ $= \ldots \ldots \ldots \ldots \times \square ABCD$ નું ક્ષેત્રફળ.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{8}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક સીડીમાં દરેક પગથિયાની પહોળાઈ $20 \, cm$ અને ઊંચાઈ $15 \, cm$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનું અંતર મીટરમાં શોધો.

Difficult
View Solution

$6.5 \, m$ લાંબી સીડી દીવાલ પર $6 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચવા માટે ટેકવેલી છે. તો,સીડીનો નીચેનો છેડો દીવાલથી $\ldots \ldots \ldots \ldots \, m$ દૂર રહેશે.

Difficult
View Solution

$\Delta XYZ$ માં,$m \angle Y = 90^\circ$ અને $\overline{YM}$ એ કર્ણ $\overline{XZ}$ પરનો વેધ છે. જો $XM = 5$ અને $ZM = 4$ હોય,તો $YZ$ શોધો.

$\Delta ABC$ માં,$A-P-B$,$A-Q-C$ અને $\overline{PQ} \parallel \overline{BC}$ છે. જો $AP = 2$,$AB = 6$ અને $AC = 9$ હોય,તો $AQ$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ એ કર્ણ $AC$ પરનો વેધ છે. જો $AD = 9$ અને $CD = 27$ હોય,તો $AB$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo