ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 9 \, cm$,$BC = 13 \, cm$,$CD = 14 \, cm$,$DA = 12 \, cm$ અને $BD = 15 \, cm$ છે. ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

  • A
    $135$
  • B
    $141$
  • C
    $138$
  • D
    $140$

Explore More

Similar Questions

$XYZW$ ચતુષ્કોણ આકારના પ્લોટમાં $XY = 25 \, m$,$YZ = 60 \, m$,$ZW = 33 \, m$,$WX = 34 \, m$ અને $XZ = 65 \, m$ છે,તો તેનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

એક ત્રિકોણ અને એક સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાન છે. જો ત્રિકોણની બાજુઓ $10 \, cm$,$17 \, cm$ અને $21 \, cm$ હોય અને સમાંતરબાજુ ચતુષ્કોણ $12 \, cm$ ના પાયા પર આવેલો હોય,તો સમાંતરબાજુ ચતુષ્કોણની ઊંચાઈ શોધો. ($, cm$ માં)

એક ત્રિકોણની બાજુઓનું માપ $12 \ cm$,$35 \ cm$ અને $37 \ cm$ છે,તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

સમબાજુ ત્રિકોણ,જેની દરેક બાજુનું માપ $a$ છે,તે ત્રિકોણના કોઈપણ વેધની લંબાઈ ........... છે.

એક ત્રિકોણની બાજુઓના માપનો ગુણોત્તર $3: 4: 6$ છે. જો ત્રિકોણની અર્ધપરિમિતિ $39 \, cm$ હોય,તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ............ $cm$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo