પ્રોટીન સંશ્લેષણમાં નીચેનામાંથી ક્યું ચાર્જ $mRNA$ ના સંશ્લેષણ માટે જરૂરી છે?
એમિનો એસિડ, $GTP$ પ્રારંભિક કોડોન, રિબોઝોન
એમિનો એસિડ, $ATP, Mg**$, ઉન્સેચક, $tRNA$
એમિનો એસિડ, $ATP, K*$, ઉસેચક, $mRNA$
એમિનો એસિઇલ $tRNA$, રિબોઝમ, પ્રારંભિક કોડોન, - રિલિઝ ફેક્ટર
સજીવનો વારસો કઈ રચના દ્વારા સચવાય છે ?
ઈન્ટ્રૉનને દૂર કરવા અને એક્ષોનને પ્રત્યાંકન દરમિયાન ચોક્કસ ક્રમમાં જોડવાની ક્રિયાને શું કહે છે?
$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?
સજીવમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવાય છે ?
સપ્લીસીઓઝોમ્સ ............. કોષમાં જોવા મળતા નથી.