આકૃતિમાં,રેખાઓ $XY$ અને $MN$ બિંદુ $O$ પર છેદે છે. જો $\angle POY = 90^o$ અને $a: b = 2: 3$ હોય,તો $c$ શોધો. ($^o$ માં)

  • A
    $126$
  • B
    $145$
  • C
    $136$
  • D
    $120$

Explore More

Similar Questions

જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે જેથી અનુકોણની એક જોડના દ્વિભાજકો સમાંતર હોય,તો સાબિત કરો કે તે બે રેખાઓ સમાંતર છે.

આકૃતિમાં,જો $AB \parallel CD$,$\angle APQ = 50^o$ અને $\angle PRD = 127^o$ હોય,તો $x$ અને $y$ શોધો.

આકૃતિમાં,$x$ અને $y$ ના મૂલ્યો શોધો અને પછી દર્શાવો કે $AB \parallel CD$.

આકૃતિમાં,જો $PQ \parallel ST$,$\angle PQR = 110^o$ અને $\angle RST = 130^o$ હોય,તો $\angle QRS$ શોધો. ($^o$ માં)

Difficult
View Solution

આકૃતિમાં,જો $\angle PQR = \angle PRQ$ હોય,તો સાબિત કરો કે $\angle PQS = \angle PRT$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo