આંબામાં ખાદ્ય ભાગ કયો છે?
મધ્યફલાવરણ
બાહ્ય ફલાવરણ
અંતઃફલાવરણ
અધિસ્તર
નોલ-ખોલનો ખાદ્ય ભાગ .........છે.
તરબૂચ ..........છે.
લીબુંનાં ફળમાં જોવા મળતી રસાળ રોમ જેવી રચના ...........માંથી વિકસે છે.
......ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.
જાસુદનાં પુષ્પમાં સ્ત્રીકેસર માટે ઉપયોગ થતો તકનીકી શબ્દ ..........છે.