નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?
મહાબીજાણુ માતૃકોષ અને પ્રતિધુવકોષો
અંડકોષ અને પ્રતિધ્રુવકોષો
પ્રદેહ અને પ્રતિધ્રુવકોષો
અંડકોષ - કોષકેન્દ્ર અને દ્વિતીયક કોષકેન્દ્ર
પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.
સખત બીજાવરણને યાંત્રિક રીતે તોડવાથી કેટલીક વનસ્પતિમાં બીજાંકુરણને પ્રેરી શકાય છે, આ ઘટનાને ......કહે છે.
આવૃત બીજધારીમાં, ક્રિયાશીલ મહાબીજાણુ ..... માં વિકાસ પામે છે?
અંડક જે બાદમાં વક્ર બની જાય છે, જેથી તેનો ભ્રૂણપોષ અને બીજદેહ એ તેની બીજનાળનાં કાટખૂણે ગોઠવાય છે, જે......છે.
કેપ્સેલામાંનો ભ્રૂણપૂટ તેનું પોષણ શેમાંથી મેળવે છે?