લેન્સની સ્થાનાંતર પદ્ધતિ (displacement method) ના કિસ્સામાં,બંને કિસ્સાઓમાં મોટવણીનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $1$
  • B
    $2$
  • C
    શૂન્ય
  • D
    અનંત

Explore More

Similar Questions

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6 \, cm$ છે અને કેન્દ્રમાં તેની જાડાઈ $3 \, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^8 \, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ .......$cm$ છે.

જો લેન્સને વસ્તુની તરફ $40 \,cm$ ના અંતરથી $30 \,cm$ ના અંતરે ખસેડવામાં આવે,તો પ્રતિબિંબની મોટવણી (આંકડાકીય રીતે) સમાન રહે છે. લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.

એક બહિર્ગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તેનો પાવર $P$ કેવી રીતે બદલાશે?

એક સમતલીય બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6\, cm$ અને કેન્દ્ર પાસે જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^{8}\, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ છે.

Difficult
View Solution

$1.5$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર $2.5 \ D$ છે. જો તેને $2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે, તો લેન્સનો નવો પાવર કેટલો થશે ($D$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo