અર્ધવાહકના કિસ્સામાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ડોપિંગ વાહકતા વધારે છે.
  • B
    અવરોધનો તાપમાન ગુણાંક ઋણ હોય છે.
  • C
    અવરોધકતા વાહક અને અવાહકની વચ્ચે હોય છે.
  • D
    પરમ શૂન્ય તાપમાને,તે વાહક તરીકે વર્તે છે.

Explore More

Similar Questions

તાપમાન વધવાની સાથે અર્ધવાહકની અવરોધકતા શા માટે ઘટે છે?

અર્ધવાહકની વિદ્યુત વાહકતા:

તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઓરડાના તાપમાને જર્મેનિયમના એનર્જી બેન્ડમાં ફોરબિડન એનર્જી ગેપ આશરે $......$ $eV$ હોય છે.

ઘન પદાર્થના બૅન્ડ ડાયાગ્રામ કયા સિદ્ધાંતના આધારે અલગ અલગ પ્રકારના હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo