Capping માં.......... ને $5'$ છેડાએ ઉમેરવામાં આવે છે.
મિથાઈલ ગ્યાનોસાઈન ટ્રાયફોસ્ફટ
મિથાઈલ એડીનોસાઈન ટ્રાયફોટ
મિથાઈલ સાયટીડીન ટ્રાયફોસ્ફટ
મિથાઈલ યુરીડીન ટ્રાયફોસ્ફટ
નીચેનામાંથી ક્યાં સજીવમાં ભાષાંતર અને પ્રત્યાંકન Coupled (સાથે સાથે) થાય છે ?
$RNA$ ના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ?
ટેઈલિંગની પ્રક્રિયામાં કેટલા એડીનાઈલેટેડ સુમહ ઉમેરાય છે ?
આપેલામાંથી ક્યું એ $t-RNA$ અને $snRNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે?
નીચેનાનાં કાર્યોનું વર્ણન કરો (એક અથવા બે વાક્યમાં):
$(a)$ પ્રમોટર
$(b)$ $tRNA$
$(c)$ એક્સોન