નીચે આપેલ આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?

217075-q

  • A

    આદિકોષકેન્દ્રીકોષમાં પ્રત્યાંકન પ્રક્રિયા

  • B

    સુકોષકેન્દ્રીકોષમાં પ્રત્યાંકન પ્રક્રિયા

  • C

    આદિકોષકેન્દ્રીકોષમાં ભાષાંતર પ્રક્રિયા

  • D

    સુકોષકેન્દ્રીકોષમાં ભાષાંતર પ્રક્રિયા

Similar Questions

સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ કે જે $tRNA$ નું સંશ્લેષણ કરે છે. તે $RNA$ પોલિમરેઝ અને તે - $rRNA$ નાં નિર્માણ માટે જવાબદાર છે.

આકૃતિ $DNA$ ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. $A$ થી $C$ માં ખાલી જગ્યા ભરો.

જીનોમ એટલે ........

ન્યુક્લેઇન શબ્દ કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ છે ?

ડિપ્ટેરીયન લાર્વાની લાળગ્રંથિના રંગસૂત્ર જનીન મેપિંગમાં મદદરૂપ છે. કારણ કે તેઓ ..........

  • [AIPMT 2005]