બોહરના મોડેલમાં,જો પ્રથમ કક્ષાની પરમાણ્વીય ત્રિજ્યા ${r_0}$ હોય,તો ચોથી કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?

  • A
    ${r_0}$
  • B
    $4{r_0}$
  • C
    ${r_0}/16$
  • D
    $16{r_0}$

Explore More

Similar Questions

$P$ એ હાઇડ્રોજન પરમાણુના $1s$ ઇલેક્ટ્રોનને કેન્દ્રથી $r$ અંતરે રહેલા અતિ સૂક્ષ્મ જાડાઈ $dr$ ના ગોળાકાર કવચમાં શોધવાની સંભાવના છે. આ કવચનું કદ $4\pi r^2 dr$ છે. $P$ ની $r$ પરની નિર્ભરતાનો ગુણાત્મક આલેખ નીચેનામાંથી કયો છે?

હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલમાં,ઇલેક્ટ્રોન પર લાગતું સ્થિત-વિદ્યુત બળ મુખ્ય ક્વોન્ટમ આંક $n$ પર કેવી રીતે આધાર રાખે છે?

$m$ દળનો એક કણ ઉગમબિંદુની આસપાસ $\frac{1}{2} m \omega^{2} r^{2}$ સ્થિતિમાનમાં ગતિ કરે છે,જ્યાં $r$ એ ઉગમબિંદુથી અંતર છે. આ કિસ્સામાં બોહરના મોડેલનો ઉપયોગ કરતા,$a=\sqrt{\frac{h}{2 \pi m \omega}}$ ના પદમાં $n$ મી કક્ષામાં કણની ત્રિજ્યા કેટલી થાય?

ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓના નમૂનાને $10.2 eV$ ઊર્જા ધરાવતા ફોટોન વડે વિકિરણિત કરવામાં આવે છે. નમૂનામાંથી ઉત્સર્જિત વિકિરણ ઉત્તેજિત આયનીકૃત $He^{+}$ આયનો દ્વારા શોષાય છે. નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

બોહરના પરમાણુ મોડેલનો ઉપયોગ કરીને,ઇલેક્ટ્રોનની $n^{th}$ કક્ષાની ત્રિજ્યા માટેનું સમીકરણ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo