$m$ દળનો એક કણ ઉગમબિંદુની આસપાસ $\frac{1}{2} m \omega^{2} r^{2}$ સ્થિતિમાનમાં ગતિ કરે છે,જ્યાં $r$ એ ઉગમબિંદુથી અંતર છે. આ કિસ્સામાં બોહરના મોડેલનો ઉપયોગ કરતા,$a=\sqrt{\frac{h}{2 \pi m \omega}}$ ના પદમાં $n$ મી કક્ષામાં કણની ત્રિજ્યા કેટલી થાય?

  • A
    $a \sqrt{n}$
  • B
    $a n$
  • C
    $a n^{2}$
  • D
    $a n \sqrt{n}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વિચાર કરો,જેનો ક્વોન્ટમ આંક $n=2$ છે. તે કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે?

$n = 4$ સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી છે?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા $0.5 \ \mathring{A}$ છે. ઇલેક્ટ્રોનની ઝડપ $2 \times 10^6 \ m/s$ છે. તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે લૂપમાં ઉદ્ભવતો પ્રવાહ ............. $mA$ છે.

હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ પોટેન્શિયલ $13.6 \text{ eV}$ છે. ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓને $12.1 \text{ eV}$ ફોટોન ઉર્જા ધરાવતા મોનોક્રોમેટિક વિકિરણ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે છે. બોહરના સિદ્ધાંત મુજબ,હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

હાઇડ્રોજન જેવા એક પરમાણુમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ $v$ છે,તો તેની પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo