જુવારના પ્રકાંડમાં વાહિપુલો ........... .
બંધ અને વિકીર્ણ
ખુલ્લાં અને વલયાકાર
બંધ અને ત્રિજ્યાવર્તી
ખુલ્લાં, વિકીર્ણ
સામાન્ય રીતે બાહ્યકના કોષ .....નો અભાવ ધરાવે છે.
શલ્ક છાલ ...........માં જોવા મળે છે.
કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપતી પેશી છે.
નીચેનામાંથી કઈ વર્ધનશીલ પેશી દ્વિદળી પ્રકાંડની બાહ્ય વલયાકાર દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે?
શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.