શલ્ક છાલ ...........માં જોવા મળે છે.
યુકેલિપ્ટસ
બેટયુલા
સિડિયમ
એકપણ નહિ
પતન સ્તર .........નું બનેલું છે.
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
જે વનસ્પતિઓને ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય કે બિલકુલ ન હોય
લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદ માં કોષ .....બને છે.
ક્ષીરવાહિની ..........માં જોવા મળે છે.