એક વ્યતિકરણના પ્રયોગમાં,$\lambda_1$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે $n^{\text{th}}$ પ્રકાશિત શલાકા $(n=0, 1, 2, 3, \ldots)$ એ $\lambda_2$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે $m^{\text{th}}$ અપ્રકાશિત શલાકા $(m=1, 2, 3, \ldots)$ સાથે સંપાત થાય છે. તો ગુણોત્તર $\frac{\lambda_1}{\lambda_2}$ શોધો.

  • A
    $\frac{m-1}{n}$
  • B
    $\frac{2m-1}{n}$
  • C
    $\frac{2m-1}{2n}$
  • D
    $\frac{2m+1}{2n}$

Explore More

Similar Questions

દ્વિ-સ્લિટ પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $1 \ mm$ છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1 \ m$ છે. જો મધ્યસ્થ શલાકાથી $10^{th}$ શલાકાનું અંતર $5 \ mm$ હોય, તો પ્રકાશની તરંગલંબાઇ $... \mathring{A}$ છે.

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં પડદા પરના કોઈ બિંદુએ પથ તફાવતનું સૂત્ર $x$,$d$ અને $D$ ના પદમાં મેળવો.

બે સુસંબદ્ધ પ્રકાશના ઉદગમો $S_1$ અને $S_2$ $(\lambda = 6000 \ \mathring{A})$ એકબીજાથી $1 \, mm$ ના અંતરે છે. પડદો ઉદગમોથી $25 \, cm$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. પડદા પરની શલાકાઓની પહોળાઈ કેટલી હશે ($, cm$ માં)?

$\lambda_1 = 8 \times 10^{-5} \ cm$ અને $\lambda_2 = 6 \times 10^{-5} \ cm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના સમતલ તરંગો યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. જો $n_1$ એ $\lambda_1$ તરંગલંબાઈના પ્રકાશને કારણે મળતી $n_1$ મી અપ્રકાશિત શલાકા દર્શાવે છે જે $\lambda_2$ તરંગલંબાઈના પ્રકાશને કારણે મળતી $n_2$ મી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે,તો:

$YDSE$ માં,$400\, nm$ અને $560\, nm$ તરંગલંબાઇ ધરાવતા દ્વિ-રંગી પ્રકાશનો ઉપયોગ થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.1\, mm$ છે અને સ્લિટ્સના સમતલ તથા પડદા વચ્ચેનું અંતર $1\, m$ છે. સંપૂર્ણ અંધકારના બે ક્રમિક પ્રદેશો વચ્ચેનું લઘુત્તમ અંતર .....$mm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo