એક પરીક્ષામાં ખરાં-ખોટાં પ્રકારના $10$ પ્રશ્નો છે. એક વિદ્યાર્થી $10$ માંથી $4$ પ્રશ્નોના જવાવોનું સાયું અનુમાન કરી શકે તેની સંભાવના $\frac{3}{4}$ અને બાકીના $6$ પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના $\frac{1}{4}$ છ. જો વિદ્યાર્થી $10$ માંથી બરાબર $8$ પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના $\frac{27 k}{4^{10}}$ હોય, તો $k=$
$598$
$487$
$412$
$479$
જેના પૃષ્ઠો - $2,-1,0,1,2,3$ વડે અંકિત હોય તેવા એક સમતોલ પાસાને પાંચ વખત ઉછાળતાં તેના પરિણામોનો ગુણાકાર ધન હોય, તેની સંભાવના $...........$ છે.
કોઈ પેટીના તાળામાં ચાર આંટા લાગે છે. તેનામાં પ્રત્યેક પર $0$ થી $9$ સુધી $10$ અંક છાપેલા છે. તાળું ચાર આંકડાઓના એક વિશેષ ક્રમ (આંકડાઓના પુનરાવર્તન સિવાય) અનુસાર જ ખૂલે છે. એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે?
જો ત્રણ પાસાને ફેંકવવામા આવે અને તેના પર આવતા પૂર્ણાકોનો ગુણાકાર કરતા તેને $4$ વડે વિભાજય હોય તેની સંભાવના મેળવો.
એક થેલામાં $5$ સફેદ, $7$ કાળા અને $4$ લાલ દડા છે. થેલામાંથી યાર્દચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરતાં બધા જ ત્રણ દડા સફેદ રંગ હોવાની સંભાવના કેટલી થાય ?
જો $4$ વિધ્યાર્થીઓના પેપર $7$ શિક્ષકોમાથી કોઈ એક શિક્ષક ચકાસે તો બધા $4$ પેપરો એ બરાબર $2$ શિક્ષકો દ્વારા જ તપાસાય તેની સંભાવના મેળવો.